તેલંગાણાની-લોકડાઉનની-દીવાલમાં-વધુ-એક-ઈંટ

Sangareddy, Telangana

Sep 07, 2020

તેલંગાણાની લોકડાઉનની દીવાલમાં વધુ એક ઈંટ

કુની તમાલિયા અને તેલંગાણાના સંગારેડ્ડી જીલ્લાના ભઠ્ઠાના અન્ય કામદારોએ લોકડાઉનમાં પણ તેમનું મુશ્કેલ કામ ચાલુ રાખ્યું હતું. પરંતુ, કોરોનાના ડરને કારણે અને બાળકોની કાળજી લેવા માટે તેઓ ઓડીશા જતી ખાસ શ્રમિક ટ્રેનોમાં ચડી બેસવા ઉતાવળા હતા.

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Varsha Bhargavi

વર્ષા ભાર્ગવી મજૂરોના અધિકારો અને બાળકોના અધિકારો માટે અવાજ ઉઠાવતા, અને જેન્ડર સેન્સિટાઇઝેશનની તાલીમમાં કાર્યરત છે તેલંગાણા સ્થિત છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.