તમિલ લેખક ચો ધર્મન દ્વારા સદીઓ સુધી ગામડાઓ વાઈરસ, પ્લેગ અને રોગચાળા સામે કઈ રીતે લડ્યા તેનો મૌખિક ઈતિહાસ અને અત્યારના કોવિડ-૧૯ મહામારી અને લોકડાઉનના સમયમાં થતા જીવન નિર્વાહ સાથે સરખામણી
અપર્ણા કાર્તિકેયન એક સ્વતંત્ર પત્રકાર, લેખક અને વરિષ્ઠ પારી ફેલો છે. તેમના લેખોનું પુસ્તક 'નાઈન રુપીસ એન અવર' તમિળનાડુની અદૃશ્ય થઈ રહેલી આજીવિકાનું દસ્તાવેજીકરણ કરે છે. તેમણે બાળકો માટે પાંચ પુસ્તકો લખ્યા છે. અપર્ણા તેમના પરિવાર અને કૂતરાઓ સાથે ચેન્નાઈમાં રહે છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.