ગમે-તેટલી-સેવા-કરો-તો-ય-હૃદયને-સંતોષ-ન-થાય

West Delhi, National Capital Territory of Delhi

Dec 11, 2021

'ગમે તેટલી સેવા કરો તો ય હૃદયને સંતોષ ન થાય'

કૃષિ આંદોલનને સમર્થન વ્યક્ત કરવા મોહિની કૌર અને સાક્ષી પન્નુએ સિંઘુ અને ટિકરી ખાતે (વિરોધ સ્થળોએ) મહિનાઓ સુધી સેવા આપી હતી. હવે દિલ્હીના દરવાજેથી વિજયી બનીને ઘેર પાછા ફરતા ખેડૂતોના આનંદમાં તેઓ સહભાગી થઈ રહ્યાં છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Namita Waikar

નમિતા વાયકર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં લેખિકા, અનુવાદક અને મેનેજિંગ એડિટર છે. તેઓ 2018માં પ્રકાશિત નવલકથા 'ધ લોંગ માર્ચ' ના લેખિકા છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.