પ્રદર્શનો અઠવાડિયાઓથી ચાલી રહ્યા છે, પણ હરિયાણા-દિલ્લી સરહદ પર રહેલા ખેડૂતો તેમનો પાક અને ખેતરની અવગણના કરી શકે તેમ નથી, આથી તેમણે રીલે પદ્ધતિ અમલમાં મૂકી છે – અમુક લોકો થોડાક સમય માટે ગામમાં પરત જાય છે, અને બીજા લોકો સિંઘુ સરહદ પર એમની જગ્યાએ આવી જાય છે