એસ કંડસામી તમિળનાડુના તૂતફૂડી જિલ્લાના મીનાક્ષીપુરમ ગામના એકલવાયા રહેવાસી છે -- લગભગ આઠ વરસ પહેલા એ ગામમાં હજુ 1135 લોકોની વસ્તી હતી. પાણીની તીવ્ર કટોકટીને કારણે બધા ગામ છોડી ગયા છે
કવિતા મુરલીધરન એ ચેન્નાઇ નિવાસી સ્વતંત્ર પત્રકાર અને અનુવાદક છે. પહેલા તેઓ ઇન્ડિયા ટુડે (તમિળ)ના તંત્રી અને એથીય પહેલા હિંદુ(તમિળ)ના રિપોર્ટિંગ વિભાગનું નેતૃત્વ કરી ચુક્યા છે. તેઓ PARIના વોલન્ટીયર છે.
See more stories
Translator
Pratishtha Pandya
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.