‘એક અઠવાડિયામાં તો ખેલ ખલાસ થઈ ગયો. આ પરીક્ષણોનો અર્થ શું?’
આ (લેખમાં ઉલ્લેખિત) પાંચ પરિવારોના અનુભવો પરથી પુરવાર થાય છે કે ખોટા નિદાન, પરીક્ષણમાં વિલંબ, અવિશ્વાસ, અન્ડરરિપોર્ટિંગ - આ તમામ પરિબળોએ (કોવિડની) બીજી લહેર દરમિયાન ઉત્તર પ્રદેશમાં કોવિડને કારણે થયેલ મૃત્યુના સાચા આંકડા પર ઢાંકપિછોડો કર્યો હશે
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.