લખનઉનું બાખરી ગામ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ઉત્તર પ્રદેશનું ૧૦૦ પ્રતિ શત ‘જાહેર શૌચમુક્ત ગામ’ તરીકે ગણાય છે. જો કે, આ ગામમાં ફક્ત જૂની, ખંડેર, બિન-ઉપયોગી શૌચાલયો જ છે
પૂજા અવસ્થી પ્રિન્ટ અને ઓનલાઇન માધ્યમો માટે કામ કરતાં એક ફ્રીલાન્સ પત્રકાર અને લખનૌ સ્થિત એક મહત્વાકાંક્ષી ફોટોગ્રાફર છે. તેમને યોગ, મુસાફરી, અને હાથથી બનાવેલી બધી વસ્તુઓ પસંદ છે.
See more stories
Translator
Mehdi Husain
મેહદી હુસૈન અમદાવાદસ્થિત લેખ લેખક અને અનુવાદક છે. જે ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓમાં કામ કરે છે. તેઓ પ્રસન્ન પ્રભાત નામની ગુજરાતી ઓનલાઇન મેગેઝિન ના એડિટર તરીકે કામ કરે છે. આ સાથે તેઓ મેહેર લાઈબ્રેરી અને જાફરી સિમેનરીમાં પ્રૂફ રીડર તરીકે કામ કરે છે.