આ-ખારાઈ-ઊંટો-છે-તેમને-દરિયાની-જરૂર-હોય-છે

Jamnagar, Gujarat

Nov 21, 2022

આ ખારાઈ ઊંટો છે, તેમને દરિયાની જરૂર હોય છે

આ ફિલ્મમાં જ્યાં ઊંટ કચ્છના અખાતમાં તરે છે, ત્યાં ગુજરાતના ફકીરાણી જાટ અને ભોપા રબારી સમુદાયના પશુપાલકો દરિયામાં તરતા તેમના પશુધનને જીવંત રાખવામાં નડતી મુશ્કેલીઓનું વર્ણન કરે છે

Author

Urja

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Urja

ઉર્જા પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં વરિષ્ઠ સહાયક વીડિયો સંપાદક છે. દસ્તાવેજી ફિલ્મ નિર્માતા ઉર્જાને હસ્તકલા, આજીવિકા અને પર્યાવરણના વિષયોને આવરી લેતા અહેવાલ તૈયાર કરવામાં રસ છે. ઉર્જા પારીની સોશિયલ મીડિયા ટીમ સાથે પણ કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.