આશા-કોઈ-સંરક્ષણ-વિના-મહામારી-સામે-લડત-જીતવાની

Sonipat, Haryana

Jun 09, 2020

આશા: કોઈ સંરક્ષણ વિના મહામારી સામે લડત જીતવાની?

મહામારીને કાબૂમાં રાખવાના છેલ્લી ઘડીના પ્રયાસમાં હરિયાણાના સોનીપત જિલ્લામાં 'આશા' કાર્યકરોને કોવિડ -19 સામેની લડતમાં મોખરે ધકેલી દેવામાં આવ્યા છે. નથી તેમની પાસે યોગ્ય સલામતી ઉપકરણો કે નથી અપાઈ તેમને પૂરતી તાલીમ

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Pallavi Prasad

પલ્લવી પ્રસાદ મુંબઈ સ્થિત સ્વતંત્ર પત્રકાર, યંગ ઈન્ડિયા ફેલો છે. તેઓ લેડી શ્રી રામ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક થયેલ છે. તેઓ લિંગ, સંસ્કૃતિ અને આરોગ્ય પર લખે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.