અરરિયામાં-ખેતી-કરનાલમાં-ખેતમજૂરી

Karnal, Haryana

Apr 23, 2021

અરરિયામાં ખેતી, કરનાલમાં ખેતમજૂરી

રમેશ શર્મા જેવા બિહારના લાખો ખેડૂતો પોતાના ખેતરમાં ઉગાડેલ મકાઈની ફસલમાંથી જેટલું કમાય છે તેના કરતા વધારે હરિયાણામાં ખેતમજૂરો તરીકે કામ કરીને કમાય છે.

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Parth M.N.

પાર્થ એમ.એન. 2017ના પરીના ફેલો છે અને વિભિન્ન સમાચાર વેબસાઇટો માટે રિપોર્ટિંગ કરતા સ્વતંત્ર પત્રકાર છે. તેઓને ક્રિકેટ અને યાત્રા કરવાનું ખૂબ પસંદ છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.