મહામારી દરમ્યાન બદનામી, ઓછો પગાર, ભેદભાવની વચમાં, કલાકો સુધી જીવન બચાવવાવાળા કામો કરવાવાળી નર્સોને સૌથી વધુ જોખમોનો સામનો કરવો પડ્યો. પારીએ ચેન્નાઈમાં પહેલી હરોળના આ અસલ યોધ્ધાઓમાંથી અમુક સાથે વાતચીત કરી.
કવિતા મુરલીધરન એ ચેન્નાઇ નિવાસી સ્વતંત્ર પત્રકાર અને અનુવાદક છે. પહેલા તેઓ ઇન્ડિયા ટુડે (તમિળ)ના તંત્રી અને એથીય પહેલા હિંદુ(તમિળ)ના રિપોર્ટિંગ વિભાગનું નેતૃત્વ કરી ચુક્યા છે. તેઓ PARIના વોલન્ટીયર છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.