અમારું-કાર્યાલય-એ-જ-અમારો-સૂવાનો-ઓરડો

Darbhanga, Bihar

Apr 21, 2021

'અમારું કાર્યાલય એ જ અમારો સૂવાનો ઓરડો'

બિહારના દરભંગા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જગ્યાની તંગી અને સુવિધાઓના અભાવને કારણે આરોગ્ય કર્મચારીઓને કાર્યાલયમાં, વોર્ડના ખાટલા પર અને ક્યારેક-ક્યારેક તો જમીન પર સૂવું પડે છે.

Series Editor

Sharmila Joshi

Illustration

Priyanka Borar

Translator

Maitreyi Yajnik

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jigyasa Mishra

જિજ્ઞાસા મિશ્રા ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ સ્થિત સ્વતંત્ર પત્રકાર છે.

Illustration

Priyanka Borar

પ્રિયંકા બોરાર નવોદિત મીડિયા કલાકાર છે. તેઓ અર્થ અને અભિવ્યક્તિનાં નવાં સ્વરૂપો શોધવા માટે ટેકનૉલોજિનો ઉપયોગ કરીને પ્રયોગાત્મક કામ કરી રહ્યાં છે. તેઓ શિક્ષણ અને રમત માટે અનુભવોનું ડિઝાઇનિંગ કરે છે, પારસ્પરિક અસર કરનારા અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરે છે અને પરંપરાગત કાગળ અને કલમ સાથે પણ એટલાં જ સ્વાભાવિક છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.

Editor

P. Sainath

પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.

Series Editor

Sharmila Joshi

શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.