સુબશ્રી ક્રિષ્ણન એક ફિલ્મ નિર્માતા છે. તેઓ યાદશક્તિ, સ્થળાંતર અને સત્તાવાર ઓળખ સંબંધિત દસ્તાવેજોની પૂછપરછના માધ્યમથી નાગરિકતાના પ્રશ્નો વિષયક ફિલ્મોનું નિર્માણ કરે છે. તેમનો પ્રોજેક્ટ 'ફેસિંગ હિસ્ટ્રી એન્ડ અવરસેલ્વ્સ' આસામ રાજ્યમાં આ જ વિષયવસ્તુને લગતી જાણકારી મેળવે છે. તેઓ હાલમાં એ.જે.કે. માસ કોમ્યુનિકેશન રિસર્ચ સેન્ટર, જામિયા મિલિયા ઈસ્લામિયા, નવી દિલ્હી.ખાતે પીએચડી કરી રહ્યા છે.
See more stories
Editor
Vinutha Mallya
વિનુતા માલ્યા પત્રકાર અને સંપાદક છે. તેઓ અગાઉ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના એડિટોરિયલ મુખ્ય સંપાદક હતા.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.