મુંબઈ શહેરના આંતરિક વિસ્તારોમાં લુપ્ત થઇ રહેલા પાણીના વાહકોમાંના એક એવા મંઝુર આલમ શેખને મહામારી દરમિયાન તેમની મશક છોડી પ્લાસ્ટિકની ડોલ અપનાવવાની ફરજ પડી હતી. તેઓ હવે ભિસ્તી તરીકે તેમના ભવિષ્ય વિષે અનિશ્ચિત છે
અસલમ સૈયદ મુંબઈમાં ફોટોગ્રાફી અને ફોટો જર્નાલિઝમ શીખવે છે અને 'હલ્લુ હલ્લુ' હેરિટેજ વોકના સહ-સ્થાપક છે. 'ધ લાસ્ટ ભિષ્ટિસ' નામની તેમની ફોટોગ્રાફી શ્રેણીનું પ્રથમવાર માર્ચ 2021માં કોન્ફ્લુઅન્સ ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે લિવિંગ વોટર્સ મ્યુઝિયમ દ્વારા સમર્થિત મુંબઈની જળ વાર્તાઓ પરનું વર્ચ્યુઅલ પ્રદર્શન હતું. હાલમાં તે મુંબઈમાં બાયોસ્કોપ શો તરીકે ફોટા રજૂ કરી રહ્યા છે.
See more stories
Photo Editor
Binaifer Bharucha
બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.
See more stories
Editor
S. Senthalir
એસ. સેંથાલીર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના વરિષ્ઠ સંપાદક અને 2020 પારી (PARI) ફેલો છે. તેઓ લિંગ, જાતિ અને શ્રમના આંતરછેદ પર અહેવાલ આપે છે. સેંથાલીર વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટી ખાતે ચિવનિંગ સાઉથ એશિયા જર્નાલિઝમ પ્રોગ્રામના 2023 ના ફેલો છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.