અણનમ અને હજુ ય પીચ પર ડટી રહેલા મેરઠના ચામડાના કારીગરો
જો તમે ભારતમાં ચામડાના બોલ વડે ક્રિકેટ રમી હોય, તો શક્ય છે કે તેનું ચામડું મેરઠના શોભાપુરમાં ચામડા પકવવાના કારખાનામાં કામ કરતા કામદારો દ્વારા બનાવવામાં આવ્યું હશે. કાચું ચામડું આ કુશળ કારીગરોના હાથે બહુવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. આજીવિકા રળવાના આ એક મહત્ત્વના ઉદ્યોગ પર, સાંપ્રદાયિક તણાવ અને રાજ્યના સમર્થનના અભાવથી મોટો ફટકો પડ્યો છે
શ્રુતિ શર્મા 2022−23નાં MMF−PARI ફેલો છે. તેઓ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઇન સોશિયલ સાયન્સમાં ભારતમાં રમતગમતના સામાનના ઉત્પાદનના સામાજિક ઇતિહાસ પર પી.એચ.ડી. કરી રહ્યાં છે.
See more stories
Editor
Riya Behl
રિયા બ્હેલ જેન્ડર અને શિક્ષણ પર કામ કરતાં મલ્ટીમીડિયા પત્રકાર છે. પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા (PARI) ના ભૂતપૂર્વ વરિષ્ઠ સહાયક સંપાદક, રિયાએ PARIને શાળાના વર્ગખંડમાં લાવવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઘણું કામ કર્યું છે.
See more stories
Photo Editor
Binaifer Bharucha
બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.