why-do-we-vote-guj

Jalpaiguri, West Bengal

May 28, 2024

'આપણે મત આપવાની શી જરૂર છે?'

આપણી લોકશાહીમાં લોકસભાની ચૂંટણીઓ પર એક કવિની નજર ફરે તો તરત દેખાય કે એમાં સામાન્ય લોકોના અધિકારો સિવાયની તમામ ચીજો શામેલ છે

Poem and Text

Moumita Alam

Illustration

Antara Raman

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Poem and Text

Moumita Alam

મૌમિતા આલમ પશ્ચિમ બંગાળના કવિ છે. એમના કાવ્યોના બે સંગ્રહો પ્રકાશિત થયેલ છે - ધ મ્યુઝિંગ્સ ઓફ ધ ડાર્ક અને પોઈમ્સ એટ ડે બ્રેક. તેમની કૃતિઓનો તેલુગુ અને તમિલ ભાષામાં પણ અનુવાદ થયો છે.

Illustration

Antara Raman

અંતરા રામન સામાજિક પ્રક્રિયાઓ અને પૌરાણિક કલ્પનામાં રસ ધરાવતા ચિત્રકાર અને વેબસાઇટ ડિઝાઇનર છે. સૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્ટ, ડિઝાઇન અને ટેક્નોલોજી, બેંગ્લુરુના સ્નાતક તેઓ માને છે કે વાર્તાકથન અને ચિત્રો પ્રતીકાત્મક હોય છે.

Editor

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.

Translator