દેશભરમાં ઉનાળાની શરૂઆત સાથે જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ પાણીની ઉપલબ્ધતા અંગે ભય અને આશંકા પ્રવર્તી રહી છે. 22 માર્ચના રોજ, વિશ્વ જળ દિવસ પર, પારી પીવાના સ્વચ્છ પાણીની પહોંચમાં રહેલી ઘણી અસમાનતાઓ અને અન્યાયનો પર્દાફાશ કરે છે − પાણી એક મૂળભૂત અધિકાર તો છે, પણ સૌને માટે નહીં
સર્બજાયા ભટ્ટાચાર્ય એક સિનિયર અસ્સીટંટ એડિટર તરીકે પારીમાં જોડાયેલા છે. તેઓ એક કુશળ બાંગ્લા અનુવાદક પણ છે. કલકત્તામાં સ્થિત તેઓ શહેરના ઇતિહાસ અને પ્રવાસના સાહિત્યમાં રસ ધરાવે છે.
See more stories
Editors
Priti David
પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.
See more stories
Photo Editor
Binaifer Bharucha
બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.