ગુજરાતમાં વસતી વિચરતી જાતિની આ મહિલાઓ ફેક્ટરીઓ દ્વારા કાઢી નાખવામાં આવેલા કપડાના રેસામાંથી જુદી જુદી સાઈઝના દોરડા બનાવે છે. તેઓ રાતની ટ્રેનમાં મુસાફરી કરી, રાજ્યના જુદા જુદા ભાગોમાં ફરીને નકામા રેસા ખરીદે છે
ઉમેશ સોલંકી અમદાવાદ સ્થિત ફોટોગ્રાફર, દસ્તાવેજી ફિલ્મ નિર્માતા અને લેખક છે, તેમણે પત્રકારત્વમાં માસ્ટર્સ કર્યું છે. તેમને વિચરતું અસ્તિત્વ પસંદ છે. તેમના નામે કવિતાના ત્રણ પ્રકાશિત સંગ્રહો, એક નવલકથા, એક પદ્યનવલકથા અને સર્જનાત્મક રેખાચિત્રોનો એક સંગ્રહ છે.
See more stories
Editor
PARI Desk
PARI ડેસ્ક એ આપણા સંપાદકીય કાર્યનું કેદ્રબિંદુ છે. આ ટીમ સમગ્ર દેશમાં સ્થિત પત્રકારો, સંશોધકો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ અને અનુવાદકો સાથે કામ કરે છે. ડેસ્ક PARI ટેક્સ્ટ, વિડિયો, ઑડિઓ અને સંશોધન અહેવાલોના ઉત્પાદન અને પ્રકાશનમાં મદદ કરવાનું અને તેનું સંચાલન કરવાનું કામ કરે છે.