the-puppets-shadows-reflect-our-struggles-guj

Palakkad, Kerala

Oct 07, 2024

કઠપૂતળીઓ દ્વારા તેમના સંઘર્ષોનું વર્ણન કરતી મહિલા કલાકારો

કેરળના શોરનુરમાં રજિતા પુલવારે તોલ્પાવકૂતુની દુનિયામાં સૌપ્રથમ મહિલા કઠપૂતળી મંડળની શરૂઆત કરી હતી

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sangeeth Sankar

સંગીત સંકર આઈડીસી સ્કૂલ ઓફ ડિઝાઇનમાં રિસર્ચ સ્કોલર છે. તેમનું એથનોગ્રાફિક રિસર્ચ કેરલાની શેડો પપેટ્રીમાં આવેલા પરિવર્તન વિષે કાળજીપૂર્વક તપાસ કરે છે. સંગીતે 2022માં એમએમએફ-પારી ફેલોશિપ મેળવેલ છે.

Editor

PARI Desk

PARI ડેસ્ક એ આપણા સંપાદકીય કાર્યનું કેદ્રબિંદુ છે. આ ટીમ સમગ્ર દેશમાં સ્થિત પત્રકારો, સંશોધકો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ અને અનુવાદકો સાથે કામ કરે છે. ડેસ્ક PARI ટેક્સ્ટ, વિડિયો, ઑડિઓ અને સંશોધન અહેવાલોના ઉત્પાદન અને પ્રકાશનમાં મદદ કરવાનું અને તેનું સંચાલન કરવાનું કામ કરે છે.

Photographs

Megha Radhakrishnan

મેઘા રાધાકૃષ્ણન કેરળના પલક્કડનાં ટ્રાવેલ ફોટોગ્રાફર છે. હાલમાં તેઓ કેરળના પાતીરીપ્પાલા ખાતે ગવર્નમેન્ટ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ગેસ્ટ લેક્ચરર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.