surviving-vidarbhas-mental-healthcare-maze-gu

Yavatmal, Maharashtra

Jun 14, 2023

વિદર્ભમાં માનસિક સ્વાસ્થ્ય સંભાળની ભૂલભૂલામણીમાં ફસાયેલા ખેડૂતો

અહીંના ખેડૂતો આબોહવા પરિવર્તન, પાકમાં થતા નુકસાન અને વધતા જતા દેવા સામે સંઘર્ષ કરી રહ્યા છે, જે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે. અપર્યાપ્ત સરકારી યોજનાઓની અને વારેવારે બદલાતી ખાનગી કંપનીઓના લીધે તેમની સ્થિતિ વધુ ખરાબ બને છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Parth M.N.

પાર્થ એમ.એન. 2017ના પરીના ફેલો છે અને વિભિન્ન સમાચાર વેબસાઇટો માટે રિપોર્ટિંગ કરતા સ્વતંત્ર પત્રકાર છે. તેઓને ક્રિકેટ અને યાત્રા કરવાનું ખૂબ પસંદ છે.

Editor

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.