મહારાષ્ટ્રના 36 જિલ્લાઓમાં હજારો આશા કાર્યકર્તાઓ – મહિલા આરોગ્ય કાર્યકર્તાઓ – વધુ સારા પગાર માટે, તેનું સમયસર વિતરણ થાય તે માટે, અને તે માટે સત્તાવાર આદેશ આપવામાં આવે તે માટે રેલી કાઢી રહ્યાં છે. શહેરના આઝાદ મેદાનમાં તેમનું તાજેતરનું વિરોધ પ્રદર્શન 21 દિવસ સુધી ચાલ્યું હતું અને રાજ્યએ ફરી એક વાર આ મહત્ત્વપૂર્ણ મહિલા આરોગ્ય કર્મચારીઓને ખાતરી આપી હતી કે તેઓ તેમની માંગણીઓને ધ્યાને લેશે. છેલ્લા છ મહિનામાં આ ત્રીજી વખત છે કે સરકારે તેમને ખાતરી આપી હોય, પરંતુ વચનો કાગળોમાંથી બહાર આવતાં નથી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની એક વાર્તા
રિતુ શર્મા પારી ખાતે લુપ્ત થતી જતી ભાષાઓના વિષયવસ્તુ સંપાદક છે. તેઓ ભાષાશાસ્ત્રમાં એમએની પદવી ધરાવે છે અને ભારતની બોલાતી ભાષાઓને બચાવવા અને પુનર્જીવિત કરવા માટે કામ કરવા માગે છે.
See more stories
Author
Swadesha Sharma
સ્વદેશ શર્મા પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં સંશોધક અને કન્ટેન્ટ એડિટર છે. તેઓ પારી લાઇબ્રેરી માટે સંસાધનો તૈયાર કરવા/નું દસ્તાવેજીકરણ કરવા માટે સ્વયંસેવકો સાથે પણ કામ કરે છે.
See more stories
Editor
P. Sainath
પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.