માટી અને તેની સાથે જોડાયેલા લોકોના આ કવિ, પાંચ નાની નાની વાર્તાઓ અને કવિતાઓમાં લોકોના રોજિંદા જીવનના સંઘર્ષો અને સરકારી યોજનાઓ વચ્ચે પડેલા આયખાની મથામણને અવાજ આપે છે
જોશુઆ બોધિનેત્રા પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા (PARI) માં ભારતીય ભાષાઓના કાર્યક્રમ, PARIBhasha ના કન્ટેન્ટ મેનેજર છે. તેમણે જાદવપુર યુનિવર્સિટી, કોલકાતામાંથી તુલનાત્મક સાહિત્યમાં એમફિલ કર્યું છે અને બહુભાષી કવિ, અનુવાદક, કલા વિવેચક અને સામાજિક કાર્યકર્તા છે.
See more stories
Editor
Pratishtha Pandya
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.
See more stories
Illustration
Aunshuparna Mustafi
અંશુપર્ણા મુસ્તફીએ જાદવપુર યુનિવર્સિટી, કોલકાતામાં તુલનાત્મક સાહિત્યનો અભ્યાસ કર્યો. વાર્તા કહેવાની રીતો, પ્રવાસ લખાણો, વિભાજનની કથાઓ અને મહિલા અભ્યાસ એમના રસના વિષયો છે.
See more stories
Translator