reclaiming-the-past-the-present-and-the-prophet-guj

Sheopur, Madhya Pradesh

Feb 19, 2024

મારા ભૂત, મારા વર્તમાન, ને મારા પયગંબરની વાત

જેમણે પોતાનું જીવન દલિત અને આદિવાસી સમુદાયના વિસ્થાપિત બાળકો માટે સમર્પિત કર્યું છે એવા એક કવિ અને શિક્ષક એ સમાજની સામૂહિક વેદનાને અવાજ આપે છે

Poem and Text

Syed Merajuddin

Editor

PARI Desk

Illustration

Labani Jangi

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Poem and Text

Syed Merajuddin

સૈયદ મેરાજુદ્દીન એક કવિ અને શિક્ષક છે. તે મધ્ય પ્રદેશના અગારામાં રહે છે અને આધારશિલા શિક્ષા સમિતિના સહ-સ્થાપક અને સચિવ છે, જે વિસ્થાપિત આદિવાસી અને દલિત સમુદાયોના બાળકો માટે ઉચ્ચ માધ્યમિક શાળા ચલાવે છે, અને હવે કુનો નેશનલ પાર્કની હદ પાસે રહે છે.

Illustration

Labani Jangi

લબાની જંગી એ 2020 ના પારી (PARI) ફેલો છે, અને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સ્થિત સ્વ-શિક્ષિત ચિત્રકાર છે. તેઓ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઈન સોશ્યિલ સાયન્સિસમાંથી મજૂરોના સ્થળાંતર પર પીએચડી કરી રહ્યા છે.

Editor

PARI Desk

PARI ડેસ્ક એ આપણા સંપાદકીય કાર્યનું કેદ્રબિંદુ છે. આ ટીમ સમગ્ર દેશમાં સ્થિત પત્રકારો, સંશોધકો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ અને અનુવાદકો સાથે કામ કરે છે. ડેસ્ક PARI ટેક્સ્ટ, વિડિયો, ઑડિઓ અને સંશોધન અહેવાલોના ઉત્પાદન અને પ્રકાશનમાં મદદ કરવાનું અને તેનું સંચાલન કરવાનું કામ કરે છે.

Translator

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.