કર્ણાટકના દરિયાકાંઠાના યુવાનો આ જોશભર્યું લોકનૃત્ય કરે છે. સ્થાનિક સ્તરે પરસ્પર આર્થિક સહયોગથી આયોજિત થતું આ લોકનૃત્ય દશેરા અને જન્માષ્ટમીની આસપાસ યોજાતી તહેવારોની ઉજવણીનું અભિન્ન અંગ છે
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.
See more stories
Author
Nithesh Mattu
નિતેષ મટ્ટુ કર્ણાટકના ઉડુપીમાં સ્થિત ફોટોગ્રાફર અને ફોટો એડિટર છે
See more stories
Text
Siddhita Sonavane
સિદ્ધિતા સોનવણે પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં પત્રકાર અને કોન્ટેન્ટ એડિટર છે. તેમણે 2022માં, એસએનડીટી મહિલા યુનિવર્સિટી, મુંબઈમાંથી અનુસ્નાતકની પદવી મેળવી છે, અને તે જ કોલેજના અંગ્રેજી વિભાગમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કામ કરે છે.
See more stories
Photo Editor
Binaifer Bharucha
બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.