પારીના સ્થાપક સંપાદક, પી. સાંઈનાથ ચાર દાયકાથી પણ વધુ સમયથી ગ્રામીણ ભારત પર અહેવાલો અને લેખો લખે છે. તેમના અહેવાલો અને લેખો ન્યાય અને સમાનતાના મુદ્દાઓની સાથે સાથે આપણી લોકશાહીનો અભ્યાસ અને તેની પરિસ્થિતિનું વિશ્લેષણ કરે છે
પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.