my-home-in-gayaganda-gu

Ganjam, Odisha

Jun 13, 2023

ગાયગંડામાં મારું ઘર

ઓડિશાના ગંજમ જિલ્લામાં આવેલા આ ગામના લોકો (અવરજવર માટે) હજી પણ બળદ ગાડા પર આધાર રાખે છે. અહીંના ઘરો સ્થાનિક સૂકા ઘાસથી અને હાથેથી બનાવેલી માટીના ટાઇલ્સથી બનેલા છે

Student Reporter

Madhab Nayak

Translator

Maitreyi Yajnik

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Student Reporter

Madhab Nayak

માધવ નાયક ઓડિશાના ગંજમમાં ગ્રામ વિકાસ વિદ્યા વિહારનો વિદ્યાર્થી છે.

Editor

Sanviti Iyer

સંવિતિ ઐયર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં કોન્ટેન્ટ કોઓર્ડિનેટર છે. તેઓ ગ્રામીણ ભારતની સમસ્યાઓના દસ્તાવેજીકરણ અને અહેવાલન કરવામાં વિદ્યાર્થીઓને મદદ પણ કરે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.