mundrika-to-the-rescue-guj

West Champaran, Bihar

Jan 04, 2025

સંકટ સમયની સાંકળ મુંદ્રિકા

જો બિહારના વાલ્મિકી વાઘ પ્રકલ્પમાં તમારો કોઈ ખતરનાક શિકારી પ્રાણીથી સામનો થઈ જાય, અથવા કોઈ જંગલી પ્રાણીને બચાવવાની જરૂરિયાત ઊભી થાય, તો જીપ ચાલક મુંદ્રિકા વિષે જાણી લેજો. આ ભૂતપૂર્વ વન રક્ષક મુંદ્રિકા લેખિત પરીક્ષાઓ પાસ કરનારાઓ સામે તો ન ટકી શક્યા, પરંતુ લોકો હજુ પણ તેમની કુશળતાથી ફાયદો ઉપાડે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Umesh Kumar Ray

ઉમેશ કુમાર રે 2025 ના પારી તક્ષશિલા ફેલો છે, અને અગાઉ 2022 ના પારી ફેલો હતા. તેઓ બિહાર સ્થિત સ્વતંત્ર પત્રકાર છે અને પોતાની વાર્તાઓમાં વંચિત સમુદાયોને આવરી લે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.