રાજસ્થાનનું કુશલગઢ ડિસ્ટ્રેસ માઈગ્રેશન [ગરીબીમાંથી છૂટકારો મેળવવાના એકમાત્ર ઉપાયરૂપે નાછૂટકે કરાતા સ્થળાંતર] નું કેન્દ્રબિંદુ છે. ઓછી સાક્ષરતા, ગરીબી અને રોજગાર માટેની હતાશા અહીંના પરિવારોને પડોશી રાજ્યોમાં નોકરીની શોધમાં બહાર જવા મજબૂર કરે છે. વેતનની ચૂકવણી ઘણી વાર અન્યાયી રીતે કરવામાં આવે છે, પરંતુ લેબર હેલ્પલાઇન એક આશાનું કિરણ બની રહી છે
પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.
See more stories
Editor
P. Sainath
પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.