ચંદીગઢ એરપોર્ટ પર CISF કોન્સ્ટેબલ કુલવિંદર કૌર દ્વારા મંડીનાં લોકસભા સાંસદ કંગના રનૌતને થપ્પડ મારવા અંગે જામેલી ગરમ ચર્ચા પંજાબમાં વ્યક્તિગત વિરોધની પરંપરા સાથે એક અલગ, જેને કોઈ વિશેષ સમજ્યું નથી એવી વાતને ઉજાગર કરે છે
વિશ્વ ભારતી ચંદીગઢ સ્થિત પત્રકાર છે જેઓ છેલ્લા બે દાયકાથી પંજાબના કૃષિ સંકટ અને પ્રતિકાર ચળવળને કવર કરી રહ્યા છે.
Editor
P. Sainath
પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.
Illustration
Antara Raman
અંતરા રામન સામાજિક પ્રક્રિયાઓ અને પૌરાણિક કલ્પનામાં રસ ધરાવતા ચિત્રકાર અને વેબસાઇટ ડિઝાઇનર છે. સૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્ટ, ડિઝાઇન અને ટેક્નોલોજી, બેંગ્લુરુના સ્નાતક તેઓ માને છે કે વાર્તાકથન અને ચિત્રો પ્રતીકાત્મક હોય છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.