karimuls-medical-motorcycle-diaries-guj

Jalpaiguri, West Bengal

Jul 13, 2024

કરીમુલની ચાલતી ફરતી મેડિકલની ડાયરી

એમ્બ્યુલન્સ દાદા તરીકે ખ્યાતનામ, કરીમુલ હક પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં ચાના બગીચાના કામદાર છે જેઓ ગામવાસીઓ માટે મફતમાં એક અનન્ય ‘બાઈક એમ્બ્યુલન્સ’ ચલાવે છે. તેમને તાજેતરમાં પદ્મ શ્રીથી નવાજવામાં આવ્યા હતા

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Souryajit Nath & Arindam Bachar & Debannita Biswas

સૌર્યજીત નાથ અને અરિંદમ બાચાર ફિલ્મના ફોટોગ્રાફીના દિગ્દર્શકો અને તેના સહ-નિર્દેશકો છે; દેવન્નીતા વિશ્વાસ ફિલ્મનાં એડિટર અને કો-ડિરેક્ટર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.