in-uluberia-a-century-of-crafting-shuttlecocks-guj

Howrah, West Bengal

Oct 18, 2023

ઉલુબેરિયામાં: એક દાયકાથી શટલકૉક્સની બનાવટ

ભારતમાં બૅડમિંટનના શટલકૉક્સ (બૅડમિંટનની રમતમાં વપરાતું પીંછાવાળું ફૂલ)ને હાવડાના ઉલુબેરિયામાં જિલ્લામાં બનાવવામાં આવી રહ્યા છે, જ્યાંના કારીગરો 1920ના દાયકાથી આ કળામાં માહિર છે. સરકારી સમર્થનના અભાવ, સખત આંતરરાષ્ટ્રીય સ્પર્ધા અને સિન્થેટિક શટલની રજૂઆતે આ આજીવિકાના ભાવિની જાણે કમર તોડી દીધી છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Shruti Sharma

શ્રુતિ શર્મા 2022−23નાં MMF−PARI ફેલો છે. તેઓ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઇન સોશિયલ સાયન્સમાં ભારતમાં રમતગમતના સામાનના ઉત્પાદનના સામાજિક ઇતિહાસ પર પી.એચ.ડી. કરી રહ્યાં છે.

Editor

Sarbajaya Bhattacharya

સર્બજાયા ભટ્ટાચાર્ય એક સિનિયર અસ્સીટંટ એડિટર તરીકે પારીમાં જોડાયેલા છે. તેઓ એક કુશળ બાંગ્લા અનુવાદક પણ છે. કલકત્તામાં સ્થિત તેઓ શહેરના ઇતિહાસ અને પ્રવાસના સાહિત્યમાં રસ ધરાવે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.