in-srinagar-harissa-is-best-served-hot-guj

Srinagar, Jammu and Kashmir

Mar 30, 2024

શ્રીનગરમાં પીરસાતું ગરમાગરમ હેરિસ્સા

કાશ્મીરના શિયાળાના મહિનાઓમાં, મોહમ્મદ શોએબ સ્થાનિકોને અને પ્રવાસીઓને હેરિસ્સા પીરસે છે - આ સવારના નાસ્તામાં ખવાતી એક વાનગી છે, જે ચોખા અને ઘેટાંના માંસમાંથી બનાવવામાં આવે છે. પરંપરાગત ભોજન માટેના સદીઓ જૂના કેન્દ્રમાં આવેલી તેમની દુકાન એ સૌથી જાણીતી દુકાનોમાંની એક છે, અને સવારે 10 વાગ્યા સુધીમાં તો તેમણે બનાવેલું બધું જ હેરિસ્સા વેચાઈ જાય છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Muzamil Bhat

મુઝામિલ ભટ શ્રીનગર સ્થિત ફ્રીલાન્સ ફોટો જર્નાલિસ્ટ અને ફિલ્મ નિર્માતા છે. તેઓ 2022 માં PARI ફેલો રહી ચૂક્યા છે.

Editor

Sarbajaya Bhattacharya

સર્બજાયા ભટ્ટાચાર્ય એક સિનિયર અસ્સીટંટ એડિટર તરીકે પારીમાં જોડાયેલા છે. તેઓ એક કુશળ બાંગ્લા અનુવાદક પણ છે. કલકત્તામાં સ્થિત તેઓ શહેરના ઇતિહાસ અને પ્રવાસના સાહિત્યમાં રસ ધરાવે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.