ઝારખંડમાં આ મહિનાના અંતમાં ચૂંટણીઓ યોજાશે. મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે આદિવાસી મતદારો પૂછી રહ્યા છે કે મે 2024 માં સામાન્ય ચૂંટણી દરમિયાન કરવામાં આવેલી મૂળભૂત સુવિધાઓ માટેની તેમની માંગણીઓ શા માટે પૂરી કરવામાં આવી નથી
અશ્વિની કુમાર શુક્લા ઝારખંડના રહેતા સ્વતંત્ર પત્રકાર છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન, નવી દિલ્હીથી (2018-2019) સ્નાતક છે. તેઓ 2023 માટે પારી-એમ.એમ.એફ. ફેલો છે.
Editor
Priti David
પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.