in-jharkhand-paitkar-art-is-fading-out-guj

East Singhbhum, Jharkhand

May 02, 2024

લુપ્તતાના આરે ઝારખંડની પૈટકાર કળા

પૈટકાર કળા ગ્રામીણ જીવન, પ્રકૃતિ અને પૌરાણિક કથાઓનું વર્ણન કરવા માટે ચિત્રકળા, વાર્તા કહેવાની કળા અને સંગીતને જોડે છે. પરંતુ ઝારખંડના આમાદોબી ગામમાં આ પ્રાચીન કળાને ટકાવી રાખનારા મુઠ્ઠીભર કલાકારોનું કહેવું છે કે તેમની કળાને મોબાઇલ ફોન પર સરળતાથી ઉપલબ્ધ થતા સંગીત વીડિયોથી ભારે સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ashwini Kumar Shukla

અશ્વિની કુમાર શુક્લા ઝારખંડના રહેતા સ્વતંત્ર પત્રકાર છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન, નવી દિલ્હીથી (2018-2019) સ્નાતક છે. તેઓ 2023 માટે પારી-એમ.એમ.એફ. ફેલો છે.

Editor

Sreya Urs

શ્રેયા ઉર્સ બેંગ્લોર સ્થિત એક સ્વતંત્ર લેખિકા અને સંપાદક છે. તેમને પ્રિન્ટ અને ટેલિવિઝન મીડિયામાં 30 વર્ષથી વધુનો અનુભવ છે.

Editor

PARI Desk

PARI ડેસ્ક એ આપણા સંપાદકીય કાર્યનું કેદ્રબિંદુ છે. આ ટીમ સમગ્ર દેશમાં સ્થિત પત્રકારો, સંશોધકો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ અને અનુવાદકો સાથે કામ કરે છે. ડેસ્ક PARI ટેક્સ્ટ, વિડિયો, ઑડિઓ અને સંશોધન અહેવાલોના ઉત્પાદન અને પ્રકાશનમાં મદદ કરવાનું અને તેનું સંચાલન કરવાનું કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.