in-beed-waiting-for-a-pandemic-paradigm-shift-guj

Beed, Maharashtra

Oct 14, 2024

બીડમાં, મહામારી પછી પરિવર્તનની આશા

કોવિડ-19ના સંચાલનમાં તેમની ભૂમિકા માટે ‘લડવૈયાઓ અને નાયકો’ તરીકે પ્રશંસા પામ્યા હોવા છતાં, મહારાષ્ટ્રના પ્રથમ શ્રેણીના કાર્યકરો ઉપેક્ષિત અને અસુરક્ષિત અનુભવે છે — તેઓ નોકરીની સુરક્ષા અને નાણાકીય સ્થિરતા માટે લડી રહ્યા છે

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Parth M.N.

પાર્થ એમ.એન. 2017ના પરીના ફેલો છે અને વિભિન્ન સમાચાર વેબસાઇટો માટે રિપોર્ટિંગ કરતા સ્વતંત્ર પત્રકાર છે. તેઓને ક્રિકેટ અને યાત્રા કરવાનું ખૂબ પસંદ છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.