ઘણા કિસ્સાઓમાં જાતીય અને લિંગ આધારિત હિંસા સંબંધીઓ અને ઓળખીતા લોકો દ્વારા કરવામાં આવે છે. આસામની એક યુવતી કોમલ સાથે એવું જ થયું હતું, આખરે 'છટકીને જઈને' તે દિલ્હીના વેશ્યાગૃહોમાં પહોંચી હતી. તેની જિંદગીમાં બીજી વખત પોલીસ તેને બચાવીને ઘેર પાછી મોકલી રહી છે જ્યાં તેનો કથિત બળાત્કારી રહે છે
પરી સૈકિયા એક સ્વતંત્ર પત્રકાર છે અને દક્ષિણપૂર્વ એશિયા અને યુરોપમાંથી માનવ તસ્કરીનું દસ્તાવેજીકરણ કરે છે. તેઓ 2023, 2022 અને 2021 માટેના જર્નાલિઝમ ફંડ યુરોપના ફેલો છે.
See more stories
Illustration
Priyanka Borar
પ્રિયંકા બોરાર નવોદિત મીડિયા કલાકાર છે. તેઓ અર્થ અને અભિવ્યક્તિનાં નવાં સ્વરૂપો શોધવા માટે ટેકનૉલોજિનો ઉપયોગ કરીને પ્રયોગાત્મક કામ કરી રહ્યાં છે. તેઓ શિક્ષણ અને રમત માટે અનુભવોનું ડિઝાઇનિંગ કરે છે, પારસ્પરિક અસર કરનારા અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરે છે અને પરંપરાગત કાગળ અને કલમ સાથે પણ એટલાં જ સ્વાભાવિક છે.
See more stories
Editor
Anubha Bhonsle
અનુભા ભોંસલે 2015ના પરીના ફેલો છે, એક સ્વતંત્ર પત્રકાર, આઈસીએફજે નાઇટ ફેલો, અને મણિપુરના વ્યથિત ઇતિહાસ અને આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ એટલે કે સેનાને ખાસ અધિકારો આપતા કાયદાના પ્રભાવ વિશેના એક પુસ્તક “Mother, Where’s My Country?' (મધર વ્હેર્ઝ માય કંટ્રી – મા મારો દેશ ક્યાં છે) ના લેખિકા છે.
See more stories
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.