કવિતા કાર્નેઈરો પુણે સ્થિત એક સ્વતંત્ર ફિલ્મ નિર્માતા છે, તેઓ છેલ્લા એક દાયકાથી સામાજિક પ્રભાવવાળી ફિલ્મો બનાવી રહ્યા છે. તેમની ફિલ્મોમાં ઝફર એન્ડ તુડુ નામની રગ્બી ખેલાડીઓ પરની ફીચર-લેન્થ (લાક્ષણિક ફીચર ફિલ્મ જેટલી લંબાઈની) દસ્તાવેજી ફિલ્મનો સમાવેશ થાય છે અને તેઓની છેલ્લામાં છેલ્લી ફિલ્મ કાલેશ્વરમ વિશ્વના સૌથી મોટા ઉદ્દવહન સિંચાઈ યોજના (લિફ્ટ ઈરીગેશન પ્રોજેક્ટ) વિષે છે.
See more stories
Video Editor
Sinchita Parbat
સિંચિતા માજી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં વરિષ્ઠ વિડિયો એડિટર અને ફ્રીલાન્સ ફોટોગ્રાફર અને ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા છે.
See more stories
Text Editor
Sanviti Iyer
સંવિતિ ઐયર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં કોન્ટેન્ટ કોઓર્ડિનેટર છે. તેઓ ગ્રામીણ ભારતની સમસ્યાઓના દસ્તાવેજીકરણ અને અહેવાલન કરવામાં વિદ્યાર્થીઓને મદદ પણ કરે છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.