everyone-accepts-me-the-way-i-am-guj

Chengalpattu, Tamil Nadu

Mar 31, 2024

'બધા મને હું જેવી છું તેવી સ્વીકારે છે'

તુલસી ઇરુલર સમુદાયમાંથી છે અને ટ્રાન્સ જેન્ડર લોકોના તિરુનંગઈ સમુદાયના સભ્ય છે. પોતાના બાળકને એકલે હાથે ઉછેરતા તુલસી દાડિયા મજૂરીના કામો કરે છે, મંદિરની ધાર્મિક વિધિઓમાં ભાગ લે છે અને જડીબુટ્ટીઓમાંથી બનેલી ઔષધિઓ આપે છે - એ રીતે તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે. આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર દિવસ નિમિત્તે આ લેખ

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Smitha Tumuluru

સ્મિતા તુમુલુરુ બેંગલુરુ સ્થિત એક દસ્તાવેજી ફોટોગ્રાફર છે. તમિલનાડુની વિકાસ પરિયોજનાઓ પર તેમનું અગાઉનું કાર્ય, તેમને ગ્રામીણ જીવનના અહેવાલ અને દસ્તાવેજીકરણમાં મદદ કરે છે.

Editor

Sanviti Iyer

સંવિતિ ઐયર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં કોન્ટેન્ટ કોઓર્ડિનેટર છે. તેઓ ગ્રામીણ ભારતની સમસ્યાઓના દસ્તાવેજીકરણ અને અહેવાલન કરવામાં વિદ્યાર્થીઓને મદદ પણ કરે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.