મહારાષ્ટ્રમાં ખેડૂતો અને ખેત મજૂરો દર વર્ષે તેમની આવકમાં થોડો ટેકો થાય તે માટે શેરડી કાપવાના કામની શોધમાં શોધમાં સ્થળાંતર કરે છે. કામ કરવાની અને જીવવાની કઠોર પરિસ્થિતિઓમાં કરવામાં આવતું તનતોડ મહેનતવાળું કામ તેમના નાના બાળકોના જીવન પર માઠી અસર કરે છે, જેમણે ઘણીવાર ભણતર છોડી દેવું પડે છે
ઓમકાર ખંડગલે પુણે સ્થિત દસ્તાવેજી ફિલ્મ નિર્માતા અને સિનેમેટોગ્રાફર છે, જેઓ કુટુંબ, વારસો અને યાદોની વિષયવસ્તુ આસપાસ કામ કરે છે.
See more stories
Author
Aditya Thakkar
આદિત્ય ઠક્કર એક દસ્તાવેજી ફિલ્મ નિર્માતા, સાઉન્ડ ડિઝાઈનર અને સંગીતકાર છે. તેઓ ફાયરગ્લો મીડિયા ચલાવે છે, જે જાહેરાત ક્ષેત્રમાં કાર્યરત એક એન્ડ-ટુ-એન્ડ પ્રોડક્શન હાઉસ છે.
See more stories
Text Editor
Sarbajaya Bhattacharya
સર્બજાયા ભટ્ટાચાર્ય એક સિનિયર અસ્સીટંટ એડિટર તરીકે પારીમાં જોડાયેલા છે. તેઓ એક કુશળ બાંગ્લા અનુવાદક પણ છે. કલકત્તામાં સ્થિત તેઓ શહેરના ઇતિહાસ અને પ્રવાસના સાહિત્યમાં રસ ધરાવે છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.