corneal-diseases-are-coming-into-sight-guj

Kolkata, West Bengal

Sep 07, 2024

કોર્નિયાના રોગો નજરે ચડી રહ્યા છે

ભારતમાં હજારો લોકો કોર્નિયા (આંખની આગળના બહારની તરફ વળેલા પારદર્શક પટલ) ની બિમારીઓથી અસરગ્રસ્ત છે. મોતિયા પછી તે અંધત્વનું મુખ્ય કારણ છે, જે લેન્સ સોલ્યુશન્સ, વાયરસ, સ્ટિરોઈડ્સ વિગેરે સહિતના અનેક પરિબળોને કારણે થાય છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Ritayan Mukherjee

રિતાયન મુખર્જી કલકત્તા- સ્થિત એક ફોટોગ્રાફર અને ૨૦૧૬ના PARI ફેલો છે. તેઓ એક દીર્ઘકાલીન પરિયોજના ઉપર કાર્ય કરી રહ્યા છે, જેની હેઠળ તિબેટી પઠારના ગ્રામીણ ભ્રમણશીલ સમુદાયોના જીવન પર પ્રલેખન કરાઈ રહ્યું છે.

Editor

P. Sainath

પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.