a-neglected-village-boycotts-elections-guj

Amravati, Maharashtra

Apr 27, 2024

એક તરછોડાયેલા ગામમાં ચૂંટણીનો બહિષ્કાર

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના ખાદિમલ ગામમાં આજ દિન સુધી વહેતું પાણી કે વીજળી જોવા નથી મળી. ગામલોકો કહે છે કે રાજકારણીઓ દર પાંચ વર્ષે માત્ર ખોટા વાયદા કરે છે, અને પછી ગાયબ થઈ જાય છે. એટલા માટે તેમણે સામૂહિક રીતે 2024ની સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Student Reporter

Swara Garge

સ્વરા ગર્ગે 2023નાં પારી ઇન્ટર્ન છે અને એસ.આઈ.એમ.સી., પૂણેનાં અંતિમ વર્ષનાં અનુસ્નાતક વિદ્યાર્થી છે. તેઓ ગ્રામીણ મુદ્દાઓ, સંસ્કૃતિ અને અર્થશાસ્ત્રમાં રસ ધરાવતાં દૃશ્ય વાર્તાકાર છે.

Student Reporter

Prakhar Dobhal

પ્રખર એક સ્વતંત્ર પત્રકાર અને ફિલ્મ નિર્માતા છે, તેઓ ગ્રામીણ ભારતનું દસ્તાવેજીકરણ કરે છે. તેમનું કામ સાંસ્કૃતિક વારસા, રોજિંદા જીવન અને પડકારો પર કેન્દ્રિત છે.

Editor

Sarbajaya Bhattacharya

સર્બજાયા ભટ્ટાચાર્ય એક સિનિયર અસ્સીટંટ એડિટર તરીકે પારીમાં જોડાયેલા છે. તેઓ એક કુશળ બાંગ્લા અનુવાદક પણ છે. કલકત્તામાં સ્થિત તેઓ શહેરના ઇતિહાસ અને પ્રવાસના સાહિત્યમાં રસ ધરાવે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.