હું-મારું-ટ્રેક્ટર-દિલ્હી-હાંકી-જઈશ

Sonipat, Haryana

Feb 23, 2021

‘હું મારું ટ્રેક્ટર દિલ્હી હાંકી જઈશ’

હરિયાણાના કન્દ્રોલી ગામના યુવાન ખેડૂત ચીકુ ધાંડા ખેડૂત આંદોલનમાં ભાગ લેવા પાંચ વખત સિંઘુ ગયા છે. આ વખતે 26 મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલીમાં જોડાવા તેઓ ફરીથી જવાના છે

Author

Gagandeep

Translator

Maitreyi Yajnik

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Gagandeep

ગગનદીપ (તે ફક્ત આ નામનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે) હરિયાણાની કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં કાયદાના પ્રથમ વર્ષના વિદ્યાર્થી છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.