કૃષિ કાયદાઓ માટે કરવામાં આવેલ આંદોલનમાં પંજાબી મહિલાઓની સમાન સહભાગી તરીકે ઉજવણી કરવામાં આવી હતી, પણ તેમને લાગે છે કે મહિલાઓને રાજકીય ભૂમિકાઓમાંથી બાકાત રાખવામાં આવી છે – જેમકે તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓમાં
અમીર મલિક એક સ્વતંત્ર પત્રકાર છે, અને 2022ના પારી ફેલો છે.
See more stories
Translator
Mehdi Husain
મેહદી હુસૈન અમદાવાદસ્થિત લેખ લેખક અને અનુવાદક છે. જે ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓમાં કામ કરે છે. તેઓ પ્રસન્ન પ્રભાત નામની ગુજરાતી ઓનલાઇન મેગેઝિન ના એડિટર તરીકે કામ કરે છે. આ સાથે તેઓ મેહેર લાઈબ્રેરી અને જાફરી સિમેનરીમાં પ્રૂફ રીડર તરીકે કામ કરે છે.