જયપુરમાં અશોક શર્મા અને તેમનો પરિવાર ઘોડા પર બેસીને રમાતી પોલોની રમતમાં વપરાતી મોગરીવાળી લાકડીઓ (મૅલૅટ્સ) બનાવે છે. તેઓ જે લાકડીઓ બનાવે છે, તેમાં સંતુલન, કુમાશ, શક્તિ અને ઓછું વજન હોવું જરૂરી છે
શ્રુતિ શર્મા 2022−23નાં MMF−PARI ફેલો છે. તેઓ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઇન સોશિયલ સાયન્સમાં ભારતમાં રમતગમતના સામાનના ઉત્પાદનના સામાજિક ઇતિહાસ પર પી.એચ.ડી. કરી રહ્યાં છે.
See more stories
Editor
Riya Behl
રિયા બ્હેલ જેન્ડર અને શિક્ષણ પર કામ કરતાં મલ્ટીમીડિયા પત્રકાર છે. પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા (PARI) ના ભૂતપૂર્વ વરિષ્ઠ સહાયક સંપાદક, રિયાએ PARIને શાળાના વર્ગખંડમાં લાવવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઘણું કામ કર્યું છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.