સૂરની વિસંગતતાને દૂર કરતાં કરતાં સુમેળ પુનર્સ્થાપિત કર્યો
મધ્યપ્રદેશના જબલપુરના કેટલાક વારસાગત હારમોનિયમ રિપેરમેન – જે હવે તો એક દુર્લભ વ્યવસાય છે, તેઓ મહારાષ્ટ્રના રેનાપુરમાં લોકડાઉનને પગલે ફસાઈ ગયા હતા. તેઓએ કઈ રીતે આ સમય પસાર કર્યો તે અંગે તેઓની પરી સાથેની વાતચીત