બે વર્ષ પહેલાં 19 મી એપ્રિલ 2021ના રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે ઘોરાડના પૃથ્વી પરના એકમાત્ર કુદરતી નિવાસસ્થાનને સુરક્ષિત રાખવા તેમના કુદરતી નિવાસસ્થાનમાં હાઈ ટેન્શન વાયરો ભૂગર્ભમાંથી જવા જોઈએ. પરંતુ ત્યાર પછી કંઈ જ કરવામાં આવ્યું નથી, અને લુપ્ત થઈ રહેલા આ ઘોરાડ પક્ષીનું માર્ચ 2023 માં થયેલું મૃત્યુ એ તેમના મૃત્યુની શ્રેણીબદ્ધ ઘટનાઓમાં તાજેતરમાં બનેલી છેલ્લામાં છેલ્લી ઘટના છે
પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.
Editor
P. Sainath
પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.
Photographs
Urja
ઉર્જા પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં વરિષ્ઠ સહાયક વીડિયો સંપાદક છે. દસ્તાવેજી ફિલ્મ નિર્માતા ઉર્જાને હસ્તકલા, આજીવિકા અને પર્યાવરણના વિષયોને આવરી લેતા અહેવાલ તૈયાર કરવામાં રસ છે. ઉર્જા પારીની સોશિયલ મીડિયા ટીમ સાથે પણ કામ કરે છે.
Photographs
Radheshyam Bishnoi
રાધેશ્યામ બિશ્નોઈ રાજસ્થાનના પોખરણ તહેસીલના ધોલિયામાં રહેતા વન્યજીવન ફોટોગ્રાફર અને પ્રકૃતિવાદી છે. તેઓ ઘોરાડ અને એ પ્રદેશમાં જોવા મળતા બીજા પક્ષીઓ અને પ્રાણીઓના ટ્રેકિંગ અને તેમના ગેરકાયદેસર શિકારના વિરોધ સંબંધિત સંરક્ષણ પ્રયાસોમાં સામેલ છે.