મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં કેટલાક ફણસે પારધી આદિવાસી જાતિના લોકો, ખાસ કરીને ૭૦થી ઉપરની ઉંમરના વૃદ્ધો, ભીખ માંગીને જ ખાવાનું મેળવે છે. એ લોકો જે ગામોમાં ભીખ માગીને પેટ ભરતા હતા ત્યાં હવે લોકો એમને ગામમાં ઘૂસવા દેતા નથી. હવે એમનું શું થશે?
જ્યોતિ પીપલ્સ આર્કાઇવ ઓફ રુરલ ઇન્ડિયાના પત્રકાર છે; તેઓ અગાઉ ‘મી મરાઠી’ અને ‘મહારાષ્ટ્ર 1’ જેવી ન્યૂઝ ચેનલો સાથે કામ કરી ચૂક્યા છે.
See more stories
Translator
Swati Medh
સ્વાતિ મેઢ ગુજરાતી ફ્રીલાન્સ લેખિકા અને અનુવાદક છે. તેઓ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અંગ્રેજી, પત્રકારત્વ અને અનુવાદકૌશલ્યના અધ્યાપક રહી ચૂક્યાં છે તેમના ગુજરાતીમાં બે મૌલિક પુસ્તકો ત્રણ અનુવાદો અને એક સંપાદિત પુસ્તકો પ્રકાશિત થયાં છે.એમની કેટલીક કૃતિઓના અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં ભાષાઓમાં અનુવાદ પણ થયા છે. તેઓ એક ગુજરાતી અખબારમાં બે કોલમો પણ લખે છે.