લૉકડાઉનમાં હસ્તકલા ને હાથકડી: હાથે ગૂંથી, ધોઈ નાખ્યાં હાથ
કોવિડ-19ને કારણે આખા દેશમાં વિવિધ હસ્તકલા કારીગરો પર ઘણી માઠી અસર થઈ છે. ‘પારી’એ આ બાબતે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ભારતમાં અનેક વણકરો, રંગરેજો, રમકડાં બનાવનારાઓ અને ગ્રામીણ કલાકારોને મળીને તેમની આ પરિસ્થિતિનો અણસાર મેળવવાનો પ્રયત્ન કર્યો
પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.
See more stories
Translator
Swati Medh
સ્વાતિ મેઢ ગુજરાતી ફ્રીલાન્સ લેખિકા અને અનુવાદક છે. તેઓ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અંગ્રેજી, પત્રકારત્વ અને અનુવાદકૌશલ્યના અધ્યાપક રહી ચૂક્યાં છે તેમના ગુજરાતીમાં બે મૌલિક પુસ્તકો ત્રણ અનુવાદો અને એક સંપાદિત પુસ્તકો પ્રકાશિત થયાં છે.એમની કેટલીક કૃતિઓના અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં ભાષાઓમાં અનુવાદ પણ થયા છે. તેઓ એક ગુજરાતી અખબારમાં બે કોલમો પણ લખે છે.