રાજ્ય-સરકારને-કૂચ-કરવાના-આદેશ-આપતા-મહારાષ્ટ્રના-ખેડૂતો

Ahmednagar, Maharashtra

Apr 27, 2023

રાજ્ય સરકારને કૂચ કરવાના આદેશ આપતા મહારાષ્ટ્રના ખેડૂતો

સરકારે ખેડૂતોને આપેલા ઘણા વાયદાઓ પરિપૂર્ણ ન કરતા, લોકોની ધીરજ ખૂટતા અહમદનગર જિલ્લાના અકોલેથી લોની સુધીની ત્રણ દિવસીય રેલી માટે હજારો લોકો એકઠા થયા

Editor

PARI Team

Translator

Faiz Mohammad

Photos and Video

P. Sainath

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Photos and Video

P. Sainath

પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.

Editor

PARI Team

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.

Author

Parth M.N.

પાર્થ એમ.એન. 2017ના પરીના ફેલો છે અને વિભિન્ન સમાચાર વેબસાઇટો માટે રિપોર્ટિંગ કરતા સ્વતંત્ર પત્રકાર છે. તેઓને ક્રિકેટ અને યાત્રા કરવાનું ખૂબ પસંદ છે.