માલવણની-મહિલા-માછીમારોની-આખી-જાળ-પાણીમાં

Sindhudurg, Maharashtra

Apr 23, 2021

માલવણની મહિલા માછીમારોની આખી જાળ પાણીમાં

મહારાષ્ટ્રના માલવણ તાલુકામાં – આખા ભારતની જેમ જ – માછલી ખરીદવા, સૂકવવા, બીજી જગ્યાએ લઇ જવા તથા સંગ્રહથી લઈને એને કાપવા અને વેચવા સુધી, મહિલાઓ માછલીના વ્યાપારમાં મુખ્ય ભૂમિકા ભજવે છે, પરંતુ એમને માછીમાર પુરુષો જેટલી સબસીડી નથી મળતી.

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Trisha Gupta

ત્રિશા ગુપ્તા બેંગલુરુ સ્થિત દરિયાઇ સંરક્ષણવાદી છે, જે ભારતીય કિનારે સીમા પર શાર્ક માછલીઓ અને મત્સય-ઉદ્યોગનો અભ્યાસ કરે છે

Author

Manini Bansal

માનિની બંસલ બેંગલુરુ સ્થિત વિઝ્યુઅલ કમ્યુનિકેશન ડિઝાઇનર અને ફોટોગ્રાફર છે, તેઓસંરક્ષણ ક્ષેત્રે કામ કરે છે. તેઓ દસ્તાવેજી ફોટોગ્રાફી પણ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.